Gadhada Municipality (ગઢડા નગરપાલિકા)

Created By: Mukesh Joshi
બોટાદ જિલ્લામાં આવેલી ગઢડા નગરપાલિકા માં હાલમાં કુલ 9 વોર્ડ છે. આ 9 વોર્ડમાંથી કુલ 36 સભ્યો ચૂંટાઈને આવે છે, જેમાં દરેક વોર્ડમાંથી 4 કાઉન્સિલર હોય છે. આ વ્યવસ્થા 2021 ની ચૂંટણી મુજબ કાર્યરત છે.








