Botad Municipal Election Result 2025 Live Updates: બોટાદ જિલ્લાની 2 નગરપાલિકાની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ગઢડા નગરપાલિકામાં 61.54 ટકા, બોટાદમાં 31.17 ટકા મતદાન થયું હતું. આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી છે. અહીં બે પાલિકાના પરિણામની વિગતો નીચે આપવામાં આવી છે.
કઇ નગરપાલિકામાં કોને કેટલી બેઠક મળી
મતક્ષેત્ર કુલ બેઠક ચુંટાયેલ બેઠક બિન હરિફ ભાજપ કોંગ્રસ ગઢડા 28 24 4 18 10 બોટાદ 44 34 10 41 3
ગઢડા નગરપાલિકાનું પરિણામ વોર્ડનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત વોર્ડ -1 કિશોરભાઇ હરેશભાઇ ખાચર ભાજપ બિન હરીફ વોર્ડ -1 દિપ્તીબેન દિપકભાઇ ઉંડવીયા ભાજપ બિન હરીફ વોર્ડ -1 રાધાબેન રાજુભાઇ સોલંકી ભાજપ બિન હરીફ વોર્ડ -1 કાંતીભાઇ બાલાભાઇ તેજાણી ભાજપ બિન હરીફ વોર્ડ -2 વર્ષાબેન રમેશભાઇ ૫રમાર ભાજપ 1227 વોર્ડ -2 હંસાબેન ઘનશ્યામભાઇ વાઘાણી ભાજપ 1184 વોર્ડ -2 બુધાલાલ છગનભાઇ ૫રમાર ભાજપ 1316 વોર્ડ -2 સુરેશભાઇ ૫રશોતમભાઇ મેર ભાજપ 1241 વોર્ડ -3 પાયલબેન અમીતકુમાર રાજયગુરૂ ભાજપ 1106 વોર્ડ -3 સંગીતાબેન વિપુલભાઈ મામેરીયા ભાજપ 961 વોર્ડ -3 જયરાજભાઇ દેવકુભાઇ ખાચર ભાજપ 1027 વોર્ડ -3 હિતેષકુમાર રવજીભાઇ ૫ટેલ ભાજપ 967 વોર્ડ -4 કુલસમબેન યુનુસભાઇ ચૌહાણ કોંગ્રેસ 837 વોર્ડ -4 સીમાબેન ગજેન્દ્રભાઇ ગોહિલ કોંગ્રેસ 737 વોર્ડ -4 રમેશભાઇ હમીરભાઇ રાઠોડ કોંગ્રેસ 691 વોર્ડ -4 કનુભાઇ જશકુભાઇ જેબલીયા કોંગ્રેસ 1060 વોર્ડ -5 નિલકમલબેન અશોકભાઈ પરમાર ભાજપ 817 વોર્ડ -5 ગીતાબેન ગોબરભાઈ મેર ભાજપ 989 વોર્ડ -5 ઘનશ્યામભાઈ કાનાભાઈ ડવ ભાજપ 1061 વોર્ડ -5 કિરણબેન રામજીભાઇ સાટીયા કોંગ્રેસ 988 વોર્ડ -6 સેજુબેન ભીખાભાઇ ભુરખીયા કોંગ્રેસ 1013 વોર્ડ -6 મધુબેન વલ્લભભાઈ મુલાણી ભાજપ 984 વોર્ડ -6 મીત પ્રભાતભાઇ ડાંગર કોંગ્રેસ 1196 વોર્ડ -6 કલ્પેશભાઇ પ્રભાતભાઇ ચાવડા કોંગ્રેસ 1220 વોર્ડ -7 આરતીબેન ગણેશભાઇ જમોડ ભાજપ 1269 વોર્ડ -7 ક્રિષ્નાબેન અજયભાઇ ઝાલા કોંગ્રેસ 1252 વોર્ડ -7 જયદી૫ભાઇ વજુભાઇ છૈયા કોંગ્રેસ 1317 વોર્ડ -7 સુરેશભાઇ વાલેરાભાઇ ડવ ભાજપ 1261
બોટાદ નગરપાલિકાનું પરિણામ
વોર્ડનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત વોર્ડ -1 આશાબેન અશોકભાઈ જોષી ભાજપ બિન હરીફ વોર્ડ -1 સોનલબેન ભરતભાઈ ચુડાસમા ભાજપ બિન હરીફ વોર્ડ -1 અરવિંદભાઈ મનસુખભાઈ પરમાર ભાજપ બિન હરીફ વોર્ડ -1 રાહુલભાઈ ભગવાનભાઈ ધોળુ ભાજપ બિન હરીફ વોર્ડ -2 જયશ્રીબેન વિપુલભાઈ જાંબુકીયા ભાજપ 2379 વોર્ડ -2 નીરૂબેન પ્રભુભાઈ ત્રાસડીયા ભાજપ 2359 વોર્ડ -2 ભરતભાઈ મફતસંગભાઈ ચૌહાણ ભાજપ 2429 વોર્ડ -2 દિનેશભાઈ ભુપતભાઈ દલસાણીયા ભાજપ 2337 વોર્ડ -3 વર્ષાબેન મહેશભાઈ કુકડીયા ભાજપ 1888 વોર્ડ -3 પાયલબેન ચીરાગભાઈ કડીવાર ભાજપ 1758 વોર્ડ -3 કમાભાઇ જાગાભાઇ મીર ભાજપ 1879 વોર્ડ -3 વનરાજભાઇ રામજિભાઇ રાઘવાણી ભાજપ 1773 વોર્ડ -4 અવની હરેશભાઈ બથવાર ભાજપ 1589 વોર્ડ -4 કૈલાશબેન મનસુખભાઈ ડાભી ભાજપ 1468 વોર્ડ -4 હર્ષદભાઈ મનુભાઈ મકવાણા ભાજપ 1884 વોર્ડ -4 કમલેશ હિંમતભાઇ મકવાણા ભાજપ 1643 વોર્ડ -5 સમીમબેન રજાકભાઈ જાંગડ ભાજપ 935 વોર્ડ -5 નજમાબાનુ આસીફભાઈ સૈયદ કોંગ્રેસ 1501 વોર્ડ -5 લીલાવતીબેન અમીતભાઈ ચાવડા કોંગ્રેસ 1305 વોર્ડ -5 યુસુબભાઈ હબીબભાઈ માંકડ કોંગ્રેસ 1398 વોર્ડ -6 કૈલાશબેન બળદેવભાઈ પરમાર ભાજપ 1740 વોર્ડ -6 પુજાબેન રાજેશભાઈ શાહ ભાજપ 1709 વોર્ડ -6 મહેશભાઈ પોપટભાઈ મોરી ચૌહાણ ભાજપ 1718 વોર્ડ -6 છેલાભાઈ કાવાભાઈ મેર ભાજપ 1704 વોર્ડ -7 રૂપલબેન સંદીપભાઈ દેસાઈ ભાજપ બિન હરીફ વોર્ડ -7 ધર્મીષ્ઠાબેન ઉપેંદ્રભાઈ જોટાણીયા ભાજપ બિન હરીફ વોર્ડ -7 સહદેવસિંહ ભાવસિંહ ચૌહાણ ભાજપ બિન હરીફ વોર્ડ -7 અશ્વીનભાઈ ઘનશ્યામભાઈ ખસીયા ભાજપ બિન હરીફ વોર્ડ -8 ઈલાબેન સુરેશભાઈ વાઘેલા ભાજપ 2440 વોર્ડ -8 શીતલબેન કાળુભાઈ રાઠોડ ભાજપ 1924 વોર્ડ -8 નટવરભાઈ ઓધવજીભાઈ પરમાર ભાજપ 2262 વોર્ડ -8 રવજીભાઈ છેલાભઈ વાટુકીયા ભાજપ 2213 વોર્ડ -9 નીતાબેન નંદરાજભાઈ ચૌહાણ ભાજપ બિન હરીફ વોર્ડ -9 સજનબેન હરેશભાઈ પંચાળા ભાજપ બિન હરીફ વોર્ડ -9 છત્રજીતભાઇ મહેન્દ્રભાઇ ઘાઘલ ભાજપ 1772 વોર્ડ -9 ઘનશ્યામ હસમુખભાઈ વસાણી ભાજપ 1705 વોર્ડ -10 રમીલાબેન વાલજીભઈ કળથીયા ભાજપ 1954 વોર્ડ -10 રીમાબેન સુનીલભાઈ ખડસલીયા ભાજપ 1823 વોર્ડ -10 કીશોરભાઈ કાળુભાઈ પરમાર ભાજપ 2138 વોર્ડ -10 જસમતભાઈ કાનજીભાઈ બાવળીયા ભાજપ 2014 વોર્ડ -11 દક્ષાબેન શૈલેશભાઈ ધરજીયા ભાજપ 1854 વોર્ડ -11 વૈશાલીબેન સુમીતકુમાર ચડોતરા ભાજપ 1523 વોર્ડ -11 ભોળાભાઈ મેઘાભાઈ ખાંભલીયા ભાજપ 1911 વોર્ડ -11 મિહીરભાઈ મનજીભાઈ ભીકડીયા ભાજપ 1730