ધ્રાંગધ્રા સમાચાર (Dhrangadhra Samachar)

Created By: Kajal Chauhan
ધ્રાંગધ્રા 'પથ્થરોના શહેર' તરીકે ઓળખાય છે, કારણ કે અહીંનો પથ્થર બાંધકામ માટે પ્રખ્યાત છે. અહીંનો રાજમહેલ અને અજીત નિવાસ પેલેસ તેની ભવ્યતા માટે જાણીતા છે. અહીં કેમિકલ ઉદ્યોગ ખૂબ જ જૂનો અને મોટો ઉદ્યોગ છે.







