Dantiwada News

દાંતીવાડા ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના મહત્વના દાંતીવાડા તાલુકાનું નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક છે. દાંતીવાડા ડેમ બનાસ નદી પર બનેલો મલ્ટીપર્પઝ બંધ છે. જે બનાસકાંઠા જિલ્લાની જીવનરેખા તરીકે ઓળખાય છે. દાંતીવાડા તાલુકાની મુખ્ય રોજગાર પ્રવૃત્તિ કૃષિ છે.







