Bilkha (બીલખા)

Created By: Gujarati Jagran
જૂનાગઢનું મોટુ ગામ એટલે બીલખા. આસપાસના ગામડાઓ માટે બીલખા એક ખરીદી માટેનું મુખ્ય ગામ છે. જ્યાં લોકો જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે મોટા પ્રમાણમાં આવે છે. શેઠ સગાળશાની વાત તો તમે સાંભળી હશે. આ બીલખામાં ચેલૈયા ધામ આવેલું છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો આવે છે.









