Balaram Jayanti (બલરામ જયંતિ)

Created By: Mukesh Joshi
આ તિથિએ મહિલાઓ સંતાનની સુખ-સમૃદ્ધિની કામના સાથે છઠ્ઠ માતા માટે વ્રત-ઉપવાસ કરે છે, વિશેષ પૂજા કરે છે. આ દિવસે મહિલાઓ સ્નાન કર્યા પછી દિવાલ ઉપર છઠ્ઠ માતાનું ચિત્ર લગાવે છે અને ગણેશજી અને દેવી પાર્વતીની પૂજા કરે છે. પૂજામાં હળષષ્ઠીની કથા વાચવા અને સાંભળવામાં આવે છે. માન્યતા છે કે આ વ્રત કરવાથી ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. માન્યતા છે કે આ દિવસે હળ ચલાવ્યા વિના ઉગેલાં અનાજ અને શાકભાજીનું સેવન કરવાનું વિશેષ મહત્ત્વ છે. આજે શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલરામની જયંતિ છે. આ પર્વ કૃષિ ક્ષેત્ર સાથે જોડાય







