Visnagar Municipality (વિસનગર નગરપાલિકા)

Created By: Mukesh Joshi
વિસનગર નગરપાલિકામાં કુલ 9 (નવ) વોર્ડ અને 36 બેઠકો છે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વર્ષ ૨૦૨૬ની આગામી સામાન્ય ચૂંટણીઓ માટે જાહેર કરાયેલા નવા સીમાંકન અને અનામત બેઠકોની અંતિમ ફાળવણી મુજબની વિગતો નીચે મુજબ છે. કુલ વોર્ડની સંખ્યા: ૯, કુલ બેઠકોની સંખ્યા: ૩૬ (દરેક વોર્ડમાં ૪ બેઠકો), મહિલા અનામત બેઠકો: ૧૮ (કુલ બેઠકોના ૫૦%), વર્ગવાર અનામત બેઠકોની ફાળવણી: અનુસૂચિત જાતિ (SC): ૨ બેઠકો (જેમાં ૧ મહિલા અનામત), અનુસૂચિત આદિજાતિ (ST): ૧ બેઠક, પછાતવર્ગ (OBC): ૧૦ બેઠકો (જેમાં ૫ મહિલા અનામત), સામાન્ય (બિનઅનામત):







