Vijapur Municipality (વિજાપુર નગરપાલિકા)

Created By: Jignesh Trivedi
વિજાપુર નગરપાલિકા ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલી એક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. નગરપાલિકામાં કુલ 7 વોર્ડ છે, જેમાં 28 બેઠકો છે. 28 બેઠકોમાંથી 8 બેઠકો OBC અને 2 બેઠકો SC માટે અનામત રાખવામાં આવી છે.







