Vastrapur Samachar (વસ્ત્રાપુર સમાચાર)

Created By: Sanket Parekh
વસ્ત્રાપુરએ અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલો અત્યંત પોશ વિસ્તાર છે. અહીં જ જાણીતી શૈક્ષણિક સંસ્થા ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM) આવેલી છે. તેમજ આ વિસ્તારમાં આવેલું તળાવ રિડેવલોપમેન્ટ બાદ શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.







