Vadali Municipality (વડાલી નગરપાલિકા)

Created By: Jignesh Trivedi
સાબરકાંઠા જિલ્લાની વડાલી નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. વડાલી નગરપાલિકામાં કુલ 7 વોર્ડ આવેલા છે. ગુજરાતના નગરપાલિકાના નિયમો અનુસાર દરેક વોર્ડમાં 4 સભ્યો હોય છે, જે મુજબ કુલ 28 બેઠકો માટે આવેલી છે. કુલ બેઠકોના 50% એટલે કે 14 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. દરેક વોર્ડમાં 2 બેઠકો મહિલા ઉમેદવારો માટે નિશ્ચિત હોય છે. વડાલીની વસ્તીમાં આશરે 12% અનુસૂચિત જાતિ (SC) અને 1% થી વધુ અનુસૂચિત જનજાતિ (ST)ની વસ્તી છે, જેના આધારે બેઠકો અનામત રાખવામાં આવે છે. બાકીની બેઠકો સામાન્ય (General) વર્ગ







