Unjha Municipality (ઊંઝા નગરપાલિકા)

Created By: Mukesh Joshi
ઊંઝા નગરપાલિકામાં કુલ 9 (નવ) વોર્ડ આવેલા છે. દરેક વોર્ડમાં 4 સભ્યો ચૂંટાય છે, એટલે કે નગરપાલિકામાં કુલ 36 કોર્પોરેટરો (સભ્યો) હોય છે. આ વોર્ડની રચના વસ્તીના આધારે કરવામાં આવે છે અને તેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ, પછાત વર્ગ તેમજ મહિલાઓ માટે અનામત બેઠકોની જોગવાઈ હોય છે.







