Tharad Municipality (થરાદ નગરપાલિકા)

Created By: Mukesh Joshi
થરાદ નગરપાલિકામાં કુલ ૯ (નવ) વોર્ડ આવેલા છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વર્ષ ૨૦૨૫ માં જાહેર કરાયેલી નવી વોર્ડ રચના મુજબ, આ નવ વોર્ડમાં વિવિધ અનામત બેઠકોની ફાળવણી પણ કરવામાં આવી છે. થરાદ હાલમાં નવા બનેલા વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક છે.







