Tankara Municipality (ટંકારા નગરપાલિકા)

Created By: Purvalak Dabhi
ટંકારા નગરપાલિકા એ મોરબી જિલ્લાના ટંકારા શહેરનો વહીવટ કરતી નવનિર્મિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. અગાઉ ટંકારા ગ્રામ પંચાયત તરીકે કાર્યરત હતું. વધતા શહેરીકરણ અને વસ્તીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે તેને નગરપાલિકાનો દરજ્જો આપ્યો છે.







