Swarnim Gujarat Sports University (સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી)

Created By: Mukesh Joshi
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી રાજ્યમાં રમતગમત વિકાસ માટે પ્રશિક્ષિત માનવ સંસાધન પૂરું પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. યુનિવર્સિટી તેના પ્રસ્તાવિત હાઇ પર્ફોર્મન્સ સેન્ટર દ્વારા ખેલાડીઓને વૈશ્વિક રમતગમત ક્ષેત્રમાં ચમકવા માટે જરૂરી શારીરિક અને માનસિક કુશળતા વધારવામાં મદદ કરશે. યોગ અને ધ્યાન જેવી પરંપરાગત પદ્ધતિઓ દ્વારા ફિટનેસ તકનીકો વિકસાવવા પર ભાર મૂકવામાં આવશે.







