Siddhpur Samachar (સિદ્ધપુર સમાચાર)

Created By: Sanket Parekh
સિદ્ધપુરએ પાટણ જિલ્લામાં આવેલો એક તાલુકો છે. આ શહેર આગવું ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. અહીં સિદ્ધેશ્વર મહાદેવનું શિવાલય, અલ્પા સરોવર, બિંદુ સરોવર, અને જ્ઞાનવાટિકા જેવા પવિત્ર સરોવરો છે.







