Siddhpur Municipality (સિદ્ધપુર નગરપાલિકા)

Created By: Mukesh Joshi
સિદ્ધપુર નગરપાલિકામાં કુલ 9 (નવ) વોર્ડ આવેલા છે દરેક વોર્ડમાં 4 બેઠકો લેખે નગરપાલિકાની કુલ 36 બેઠકો (સીટ) પર ચૂંટણી યોજાય છે. ગુજરાતમાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે દરેક વોર્ડમાં ચાર પ્રતિનિધિઓ ચૂંટવાની પદ્ધતિ અમલમાં છે, જેમાં મહિલા અનામત અને અન્ય અનામત બેઠકોનો સમાવેશ થાય છે. સિદ્ધપુર નગરપાલિકા 'બ' (B) વર્ગની નગરપાલિકામાં આવે છે.







