Shakuni(શકુની)

Created By: Dimpal Ghoyal
શકુની મહાભારતનું એક મુખ્ય નકારાત્મક પાત્ર અને ગાંધાર દેશનો રાજા હતો, જે ગાંધારીનો ભાઈ અને કૌરવોનો મામા હતો. તે ધૃતક્રિડા (જુગાર) માં અત્યંત કુશળ હતો અને દુર્યોધનને પાંડવો વિરુદ્ધ ઉશ્કેરવા તેમજ મહાભારતના યુદ્ધના પાયા નાખવા માટે જવાબદાર માનવામાં આવે છે. મહાભારતના 18મા દિવસે સહદેવે તેનો વધ કર્યો હતો.








