Shahpur Samachar (શાહપુર સમાચાર)

Created By: Sanket Parekh
શાહપુર વિસ્તારએ અમદાવાદ કોર્પોરેશનના સેન્ટ્રલ ઝોનમાં આવેલો છે. જે અમદાવાદના સૌથી પ્રાચીન અને ઐતિહાસિક વિસ્તારો પૈકી એક છે. જે એક મિશ્ર સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે, અહીં હિંદુ, મુસ્લિમ, જૈન અને અન્ય સમુદાયો એકસાથે રહે છે.







