Sehore Municipality(સિહોર નગરપાલિકા)

Created By: Dimpal Ghoyal
ભાવનગર જિલ્લામાં આવેલી સિહોર નગરપાલિકા માં કુલ 8 વોર્ડ (ચૂંટણી વિભાગ) આવેલા છે. આ નગરપાલિકામાં કુલ 32 જેટલા કાઉન્સિલર/સભ્યો (દરેક વોર્ડમાં 4 સભ્ય મુજબ) હોય છે, જે નગરપાલિકાની રચના કરે છે.







