Sardarnagar (સરદારનગર)

Created By: Sanket Parekh
અમદાવાદનો સરદારનગર વિસ્તાર શહેરના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલો એક મહત્વનો રહેણાંક અને વ્યાપારી વિસ્તાર છે. સરદારનગરની સૌથી મોટી ઓળખ એ છે કે, તે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની બિલકુલ નજીક આવેલો વિસ્તાર છે.







