Santalpur Samachar (સાંતલપુર સમાચાર)

Created By: Sanket Parekh
સાંતલપુર પાટણ જિલ્લાનો અગત્યનો તાલુકો છે. ગુજરાત રાજ્યની સ્થાપના સમયે સાંતલપુર બનાસકાંઠા જિલ્લામાં હતુ, પરંતુ 2000ની સાલમાં પાટણ જિલ્લાની રચના થતાં સાંતલપુર તાલુકાનો પાટણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. સાંતલપુર તાલુકામાં 73 ગામો આવેલા છે.







