રાણપુર સમાચાર (Ranpur Samachar)

Created By: Kajal Chauhan
રાણપુર ગુજરાતના બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાનું નગર અને મુખ્ય મથક છે. રાણપુર ભાદર અને ગોમા નદીઓ વચ્ચે આવેલું છે. રાણપુરની સ્થાપના ભાવનગર રજવાડાના કુટુંબના વડવા રાજપૂત રાણાજી ગોહિલે 14મી સદીમાં કરી હોવાની કહેવાય છે. રાજકોટનું પ્રખ્યાત અખબાર ‘ફૂલછાબ’ રાણપુરથી જ શરૂ થયું હતું.







