Pratij Samachar (પ્રાંતિજ સમાચાર)

Created By: Sanket Parekh
પ્રાંતિજએ સાબરકાંઠા જિલ્લાનો અગત્યનો તાલુકો છે, જેમાં 66 જેટલા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. હિંમતનગરના ડુંગરોમાંથી નીકળતી હાથમતી નદી અને રાજસ્થાનથી આવતી સાબર નદીનો સંગમ પણ પ્રાંતિજમાં થાય છે.







