Pradeep Guruji (પ્રદીપ ગુરુજી)

Created By: Gujarati Jagran
શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન' આશ્રમમાં AI થી નકલી નોટો છાપવાનું રેકેટ અને તેનું ચાઈના કનેક્શન ગુજરાતમાં હાલ ટોક ઓફ ધ ટાઉન છે. આ મસમોટા રેકેટના મુખ્ય માસ્ટરમાઈન્ડ તરીકે એક 'યોગગુરુ પ્રદીપ' નું નામ સામે આવ્યું છે.
પ્રદીપ ગુરુજીનું સાચું નામ પ્રદીપ દિલીપભાઈ જોટાંગીયા છે. તેણે ક્રિષ્ના નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. જોકે, તેઓ હવે સાથે રહેતા નથી. આધ્યાત્મિક ગુરુ બનતા પહેલા પ્રદીપ મૂળ રાજકોટમાં 'સત્યમ' નામથી હેર સલૂન ચલાવતો હતો. ત્યારબાદ તેણે રાજકોટમાં જ 'સત્યમ યોગ એન્ડ હેલ્થ સેન્ટર' અને પટેલ ફાઉન્ડે









