પાટડી સમાચાર (Patdi Samachar)

Created By: Kajal Chauhan
પાટડી તાલુકો રણની સરહદે આવેલો છે અને મીઠાના ઉત્પાદન માટે જાણીતો છે. અહીંના ઝીંઝુવાડાનો કિલ્લો અને તેની કોતરણી ઇતિહાસ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.આ તાલુકામાં પણ ઘુડખર અભયારણ્યનો કેટલોક ભાગ ફેલાયેલો છે. પાટડી એ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતી મહત્વની કડી છે.







