Patdi Municipality (પાટડી નગરપાલિકા)

Created By: Mukesh Joshi
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી પાટડી નગરપાલિકા માં કુલ વોર્ડની સંખ્યા 7 છે, જે 2021 ની આપત્તિ વ્યવસ્થાપન યોજના મુજબ પાટડી (દસાડા) તાલુકા વિસ્તાર હેઠળ આવે છે. આ નગરપાલિકામાં કુલ 28 સભ્યો (બેઠકો) હોય છે, જેમાં દરેક વોર્ડમાં 4 સભ્યો ચૂંટાય છે.







