Palanpur Municipality (પાલનપુર નગરપાલિકા)

Created By: Mukesh Joshi
પાલનપુર નગરપાલિકામાં કુલ ૧૧ વોર્ડ આવેલ છે. આ ૧૧ વોર્ડમાં કુલ ૪૪ બેઠકો (સદસ્યોની સંખ્યા) છે, જેમાં દરેક વોર્ડમાં ૪ સદસ્યોની જોગવાઈ હોય છે. પાલનપુર બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે અને જિલ્લાનું મુખ્ય મથક છે.







