Okha Municipality (ઓખા નગરપાલિકા)

Created By: Purvalak Dabhi
ઓખા નગરપાલિકા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા શહેરનો વહીવટ કરતી સ્થાનિક સંસ્થા છે. ભારતનું પશ્ચિમ છેડાનું અગત્યનું બંદર અને ધાર્મિક રીતે મહત્વનું કેન્દ્ર હોવાથી ઓખા નગરપાલિકાનું સ્થાન વ્યૂહાત્મક રીતે ખૂબ જ અગત્યનું છે.







