Nikol Samachar (નિકોલ સમાચાર)

Created By: Sanket Parekh
નિકોલએ અમદાવાદના પૂર્વ ઝોનમાં આવેલો ઝડપથી વિકસતો રહેણાંક અને કોમર્શિયલ વિસ્તાર છે. અહીં મકાનો વાજબી કિંમતમાં મળી રહેતા હોવાના કારણે, આ વિસ્તાર મધ્યમ વર્ગના પરિવારોના રહેવા માટે પસંદગીનું સ્થળ બન્યું છે.







