Netrang Samachar (નેત્રંગ સમાચાર)

Created By: Kajal Chauhan
નેત્રંગ ગુજરાતના મધ્ય ભાગ અને દક્ષિણ ભાગને જોડતા ભરુચ જિલ્લામાં આવેલો તાલુકો છે. નેત્રંગ ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે. આ ઉપરાંત નેત્રંગ ગામ આસપાસના ગામોનું કેન્દ્ર હોવાથી અહીં નાનું બજાર વિકસેલું છે.







