Narayan Jagadeesan

Created By: Dharmendra Thakur
નારાયણ જગદીશન એક ભારતીય વિકેટકીપર બેટ્સમેન છે, જે ઘરેલુ ક્રિકેટમાં તમિલનાડુનું પ્રતિનિધિત્વ કરે છે. 21 નવેમ્બર 2022ના રોજ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં અરુણાચલ પ્રદેશ સામે રમતી મેચમાં તેણે માત્ર 147 બોલમાં 277 રન બનાવ્યા હતા, જેના કારણે તેણે લિસ્ટ A ક્રિકેટમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો અલી બ્રાઉનનો રેકોર્ડ તોડ્યો. નારાયણ જગદીશન મેન્સ લિસ્ટ A ક્રિકેટમાં સતત પાંચ ઇનિંગ્સમાં સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર છે.







