Naranpura Assembly (નારણપુરા વિધાનસભા)

Created By: Rakesh Shukla
નારણપુરા બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 45મા નંબરની બેઠક છે. આ બેઠક અમદાવાદ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક ગાંધીનગર છે. આ બેઠક 2008માં અસ્તિત્વમાં આવી હતી. અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ નં.11, 12, 13 અને 14નો સમાવેશ આ બેઠક હેઠળ કરવામાં આવ્યો છે. નારણપુરામાં અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવી રહ્યું છે. આ બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. 2012માં અમિત શાહ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને વિજયી થયા હતા. 2022માં આ બેઠક પરથી ભાજપના જીતેન્દ્રકુમાર પટેલ(જીતુ ભગત) 92800 મતના








