Nakhatrana Municipality (નખત્રાણા નગરપાલિકા)

Created By: Purvalak Dabhi
કચ્છ જિલ્લાની નખત્રાણા નગરપાલિકામાં મુખ્યત્વે નખત્રાણા મોટા, નખત્રાણા નાના અને બેરૂગામ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. અગાઉ આ વિસ્તાર ગ્રામ પંચાયત હેઠળ હતો, સપ્ટેમ્બર 2022 માં ગુજરાત સરકાર દ્વારા નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતને નગરપાલિકામાં રૂપાંતરિત કરવામાં આવી હતી.







