Mundra-Baroi Municipality (મુન્દ્રા-બારૌઈ નગરપાલિકા)

Created By: Purvalak Dabhi
મુન્દ્રા-બારૌઈ નગરપાલિકા એ કચ્છ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. અગાઉ મુન્દ્રા અને બારૌઈ અલગ ગ્રામ પંચાયતો હતી, પરંતુ તેમના ભૌગોલિક જોડાણ અને વધતા જતા શહેરીકરણને કારણે તેમને સંયુક્ત કરીને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે.







