Malpur Samachar (માલપુર સમાચાર)

Created By: Dharmendra Thakur
માલપુર અરવલ્લી જિલ્લાના પૂર્વ ભાગમાં આવેલું એક મહત્વપૂર્ણ શહેર છે, જે 2013માં અરવલ્લી જિલ્લાના નિર્માણ પછી સાબરકાંઠાથી અલગ થઈ આ જિલ્લામાં સામેલ થયું. પ્રાકૃતિક સૌંદર્યથી સમૃદ્ધ માલપુરને ઐતિહાસિક તેમજ ધાર્મિક દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત છે.







