Malia (Miyana) News (માળિયા મિયાણા ન્યૂઝ)

Created By: Nilesh Zinzuwadia
માળિયા (મિયાણા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા મોરબી જિલ્લાના માળિયા (મિયાણા) તાલુકામાં આવેલું એક નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે.







