lord Abhimanyu(અભિમન્યુ)

Created By: Dimpal Ghoyal
અભિમન્યુ મહાભારતના મહાન, વીર અને સર્વગુણસંપન્ન કરુણાંતિક નાયક હતા, જે અર્જુન અને શ્રીકૃષ્ણની બહેન સુભદ્રાના પુત્ર હતા. 16 વર્ષની નાની વયે તેમણે મહાભારત યુદ્ધમાં પિતા જેવું અદભૂત પરાક્રમ દાખવ્યું હતું. ચંદ્ર દેવના પુત્રનો અવતાર ગણાતા અભિમન્યુએ ચક્રવ્યૂહ ભેદવામાં અસાધારણ વીરતા બતાવી હતી.







