Khambhaliya Municipality (ખંભાળિયા નગરપાલિકા)

Created By: Purvalak Dabhi
ખંભાળિયા નગરપાલિકા (અથવા જામખંભાળિયા નગરપાલિકા) એ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેરનો વહીવટ કરતી મુખ્ય સંસ્થા છે. ખંભાળિયા નગરપાલિકામાં કુલ 7 વોર્ડ અને 28 બેઠકો (સભ્યો) છે.







