Keshod Municipality(કેશોદ નગરપાલિકા)

Created By: Dimpal Ghoyal
જુનાગઢ જિલ્લામાં આવેલી કેશોદ નગરપાલિકામાં કુલ 9 વોર્ડ આવેલા છે.સામાન્ય રીતે ગુજરાતની નગરપાલિકામાં દરેક વોર્ડ દીઠ 4 સભ્યો હોય છે, તે મુજબ કેશોદમાં અંદાજે 36 સભ્યોની બેઠકો હોય છે.કેશોદ નગરપાલિકાને 'અ' (A) વર્ગની નગરપાલિકા તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે.તેમજ દર 5 વર્ષે વોર્ડ વાઈઝ ચૂંટણી યોજવામાં આવે છે.







