KD Ambani Reliance Foundation School

Created By: Dharmendra Thakur
કોકિલાબેન ધીરુભાઈ અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલ ગુજરાતના જામનગરમાં રિલાયન્સ ગ્રીન્સના લીલાછમ વિશાળ કેમ્પસમાં સ્થિત એક K-12 સહ-શૈક્ષણિક, અંગ્રેજી માધ્યમ શાળા છે, જે CBSE સાથે જોડાયેલી છે. વર્ષ 1997 માં 395 વિદ્યાર્થીઓ અને 11 સ્ટાફ સભ્યો સાથે શરૂ થયેલી આ શાળા આજે લગભગ 3598 વિદ્યાર્થીઓને 200 સ્ટાફ સભ્યોના સહયોગથી ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડે છે.







