Kathlal Samachar (કઠલાલ સમાચાર)

Created By: Jignesh Trivedi
કઠલાલ તાલુકાનું અસ્તિવ તા.18/05/2000ના રોજ થયેલ છે. કઠલાલ તાલુકામાં 59 ગામો છે ગામપંચાયતની સંખ્યા 51 છે સરપંચશ્રીઓની સંખ્યા 51 છે સભ્યોશ્રીઓની સંખ્યા 21 છે.કઠલાલ તાલુકાના ગામોનો ત્રણ ધારાસભ્ય મત વિસ્તારમાં થયેલ છે કઠલાલ ,કપડવંજ અને મહુધા મત વિસ્તાર છે.
કઠલાલ તાલુકાના લસુન્દ્રા અને ફાગવેલ ગામને પ્રવાસન સ્થળ જાહેર કરવામાં આવેલ છે. કઠલાલ તાલુકા પંચાયત નવીન મકાન નડીયાદ કપડવંજ રોડ ઉપર બનાવેલ છે. કઠલાલ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં મળતી તમામ સવલતો તાલુકા પંચાયત કઠલાલ કચેરીના માર્ગદર્શન હેઠળ આપવામાં







