Kalavad Municipality (કાલાવડ નગરપાલિકા)

Created By: Purvalak Dabhi
કાલાવડ નગરપાલિકા જામનગર જિલ્લાના કાલાવડ શહેરનો વહીવટ કરતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. કાલાવડ એક મહત્વનું કેન્દ્ર છે જે જામનગર, રાજકોટ અને જૂનાગઢને જોડે છે. કાલાવડ નગરપાલિકાને 7 વોર્ડમાં વહેંચી છે, જેમાં કુલ 28 સભ્યો ચૂંટાય છે.







