Kadi Municipality (કડી નગરપાલિકા)

Created By: Mukesh Joshi
કડી નગરપાલિકામાં કુલ 9 (નવ) વોર્ડ છે. દરેક વોર્ડમાં 4 સભ્યો (કાઉન્સિલરો) હોય છે, જે મુજબ નગરપાલિકાના કુલ સભ્યોની સંખ્યા 36 થાય છે. ગુજરાત નગરપાલિકા અધિનિયમ મુજબ, આ સભ્યોમાં 50% બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે.







