Shefali Jariwala (શેફાલી જરીવાલા)

Created By: Kajal Chauhan
શેફાલી જરીવાલાએ કાંટા લગા મ્યુઝિક વીડિયોથી છવાઈ ગઈ હતી. શેફાલીએ 2004ની ફિલ્મ મુઝસે શાદી કરોગીમાં પણ અક્ષય કુમાર સાથે નાનકડી ભૂમિકા ભજવી હતી. શેફાલી અને પરાગે 2012માં ડાન્સ રિયાલિટી શો નચ બલિયે 5માં અને નચ બલિયે 7માં ભાગ લીધો હતો.








