Jotana Samachar (જોટાણા સમાચાર)

Created By: Jignesh Trivedi
જોટાણા તાલુકો ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં આવેલો તાલુકો છે. જોટાણા આ તાલુકાનું મુખ્ય મથક છે. જોટાણા તાલુકાની રચના 2013માં થઇ હતી, જ્યારે તાલુકા પંચાયત 19 જાન્યુઆરી 2015ના રોજ કાર્યરત થઇ હતી.







