Jashu Rathva (જશુ રાઠવા)

Created By: Purvalak Dabhi
જશુભાઈ રાઠવા છોટાઉદેપુર વિસ્તારના અગ્રણી આદિવાસી નેતા છે. તેઓ વર્ષ 2024 ની લોકસભા ચૂંટણીમાં ભાજપના સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે, અને ભાજપ આદિવાસી મોરચા અને સંગઠનમાં વિવિધ મહત્વના હોદ્દાઓ પર રહીને આદિવાસી સમાજના પ્રશ્નોને વાચા આપતા રહ્યા છે.







