Institute of Infrastructure, Technology, Research And Management (ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી, રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ)

Created By: Mukesh Joshi
ગુજરાત સરકાર દ્વારા એક સ્વાયત્ત યુનિવર્સિટી તરીકે ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી, રિસર્ચ એન્ડ મેનેજમેન્ટની સ્થાપના કરવામાં આવી છે અને તેને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં ટેકનિકલ અને મેનેજમેન્ટલ જ્ઞાનના સંદર્ભમાં એન્જિનિયરિંગ શિક્ષણમાં નોંધપાત્ર પરિવર્તન લાવવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે. આ સંસ્થાનો ઉદ્દેશ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા તમામ ક્ષેત્રોમાં સંશોધન અને શિક્ષણમાં શ્રેષ્ઠતા કેન્દ્ર તરીકે સેવા આપવાનો છે, અને સંસ્થા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંબંધિત ક્ષેત્રોમાં રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો પ







