Idar Municipality (ઈડર નગરપાલિકા)

Created By: Jignesh Trivedi
ઈડર નગરપાલિકા C વર્ગની નગરપાલિકામાં આવે છે. ઈડર નગરપાલિકામાં કુલ 7 વોર્ડ આવેલા છે, પ્રત્યેક વોર્ડમાં 4 સભ્યો લેખે કુલ 28 સભ્યો (બેઠકો) છે. કુલ બેઠકોમાંથી 50% બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. એટલે કે 28માંથી 14 બેઠકો પર મહિલા પ્રતિનિધિઓ હોય છે.







