Hatkeshwar (હાટકેશ્વર)

Created By: Sanket Parekh
અમદાવાદનો હાટકેશ્વર વિસ્તાર શહેરના પૂર્વી ભાગમાં આવેલો એક જાણીતો રહેણાંક અને શ્રમિક વિસ્તાર છે.તાજેતરના વર્ષોમાં હાટકેશ્વર તેના ફ્લાયઓવર (બ્રિજ) ને કારણે ખૂબ ચર્ચામાં રહ્યો છે. આ બ્રિજ ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે બનાવાયો હતો, પરંતુ તેના બાંધકામની ગુણવત્તાને લઈને વિવાદો સર્જાયા હતા.







