હડાદ (Hadad)

Created By: Kajal Chauhan
હડાદ એ બનાસકાંઠા જિલ્લાનો તાલુકો છે. અરવલ્લીની પર્વતમાળાઓની વચ્ચે આવેલું છે. તે અંબાજીથી નજીક હોવાથી યાત્રાધામના માર્ગ પરનું મુખ્ય કેન્દ્ર છે. હડાદ વિસ્તારમાં પણ આદિવાસી સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળે છે. અહીંના મેળાઓ અને લોકગીતો જાણીતા છે.







